ઘૂંટણની ઈજાને લીધે અશ્વિન AUSTRALIAN T20 લીગ ગુમાવશે; ચેન્નઈમાં ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત
ઘૂંટણની ઈજાને લીધે અશ્વિન AUSTRALIAN T20 લીગ ગુમાવશે; ચેન્નઈમાં ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત
Published on: 05th November, 2025

ચેન્નઈમાં ટ્રેનિંગ વખતે ઘૂંટણની ઈજા થવાના કારણે રવિચંદ્રન અશ્વિન AUSTRALIAN T20 લીગ BIG BASH લીગ (BBL) ગુમાવશે. અશ્વિને જણાવ્યું કે તે SYDNEY THUNDER ટીમનો ભાગ બનવા માટે ઉત્સાહિત હતા, પરંતુ હવે તે REHAB અને કમબેક પર ધ્યાન આપશે. ક્લબ અને ચાહકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો. ડોક્ટરોની મંજૂરી મળ્યા પછી તે સીઝન પછી ચોક્કસપણે ટીમની મુલાકાત લેશે.