સુરત: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની બારડોલીના સમથાણ ગામે મુલાકાત, અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનીનો તાગ મેળવ્યો.
સુરત: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની બારડોલીના સમથાણ ગામે મુલાકાત, અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનીનો તાગ મેળવ્યો.
Published on: 04th November, 2025

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત સુરતના બારડોલી તાલુકાના સમથાણ ગામે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી. ડાંગરના પાકને નુકસાન અંગે ચર્ચા કરી, 24362 જેટલા ખેડૂતોને સહાય મળવાપાત્ર છે એવો અહેવાલ સરકારને મોકલવામાં આવ્યો છે. ખેડૂતોને ઝડપથી યોગ્ય વળતર આપવાની ખાતરી આપી. The process of providing compensation to farmers will be expedited by the STATE government.