માછીવાડના અશોક ટંડેલે ગોળા, ચક્ર ફેંક અને હેમર થ્રોમાં ગોલ્ડ-સિલ્વર મેડલ જીત્યા.
માછીવાડના અશોક ટંડેલે ગોળા, ચક્ર ફેંક અને હેમર થ્રોમાં ગોલ્ડ-સિલ્વર મેડલ જીત્યા.
Published on: 06th November, 2025

ગુજરાત ખેલકુદ મંડળ દ્વારા આયોજિત 10મી સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2025 સાપુતારા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં યોજાઈ. જેમાં અશોક ટંડેલે 50+ વય ગ્રુપમાં ગોળાફેંક અને ચક્ર ફેંકમાં GOLD મેડલ તથા હેમર થ્રોમાં SILVER મેડલ મેળવીને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું. હવે તેઓ નેશનલ લેવલની રમતમાં રાજસ્થાનના અજમેરમાં ભાગ લેશે.