હાર્દિક-માહિકાનો બીચ રોમાન્સ વાયરલ: વેકેશનમાં રોમેન્ટિક પળો અને પિતા તરીકેની ફરજ પણ નિભાવી, ફોટોઝ થયા વાયરલ.
હાર્દિક-માહિકાનો બીચ રોમાન્સ વાયરલ: વેકેશનમાં રોમેન્ટિક પળો અને પિતા તરીકેની ફરજ પણ નિભાવી, ફોટોઝ થયા વાયરલ.
Published on: 05th November, 2025

ટીમ ઈન્ડિયાનો સ્ટાર હાર્દિક પંડ્યા ડિવોર્સ પછી અભિનેત્રી માહિકા શર્મા સાથે જોવા મળ્યો. Instagram પર કાર ધોતા અને કિસ કરતા વિડીયો વાયરલ થયા. પર્સનલ લાઈફની મુશ્કેલીમાંથી બહાર આવીને, તેણે દીકરા અગસ્ત્ય સાથે રજાઓની પળો માણી. 32મો જન્મદિવસ માલદીવ્સમાં 24 વર્ષીય ગર્લફ્રેન્ડ માહિકા સાથે ઉજવ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.