શુક્લતીર્થ મેળા માટે ખાસ આયોજન: ST વિભાગ દ્વારા વધુ 32 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું.
શુક્લતીર્થ મેળા માટે ખાસ આયોજન: ST વિભાગ દ્વારા વધુ 32 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું.
Published on: 04th November, 2025

ભરૂચના શુક્લતીર્થ ગામે કારતક સુદ અગિયારસથી મેળાનું આયોજન થાય છે, જેમાં ગુજરાતમાંથી 4-5 લાખ યાત્રીઓ આવે છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયત વ્યવસ્થા સંભાળે છે. ભરૂચ ST વિભાગ દ્વારા 4 થી 6 નવેમ્બર દરમિયાન ભરૂચથી શુક્લતીર્થ મેળામાં જવા માટે રોજ 32 બસનું આયોજન કરાયું છે, ભાડું રૂપિયા 40 રહેશે. જેથી મેળામાં જતા લોકોને સરળતા રહેશે. Last year 21 હજારથી વધુ લોકોએ બસ સેવાનો લાભ લીધો હતો.