શ્રીનગરમાં વિવાદ થતા DDCA દ્વારા પસંદગીકારને હટાવ્યા, ખેલાડીઓ પર અનઑફિશિયલ ટુર્નામેન્ટ રમવા પર પ્રતિબંધ, આયોજકો ભાગ્યા.
શ્રીનગરમાં વિવાદ થતા DDCA દ્વારા પસંદગીકારને હટાવ્યા, ખેલાડીઓ પર અનઑફિશિયલ ટુર્નામેન્ટ રમવા પર પ્રતિબંધ, આયોજકો ભાગ્યા.
Published on: 05th November, 2025

શ્રીનગરમાં IPL સંબંધિત વિવાદ બાદ DDCAએ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફને અનધિકૃત ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર રોક લગાવી, જુનિયર સિલેક્શન કમિટીના ચેરમેનને પણ હટાવ્યા. ક્રિસ ગેલ અને શાકિબ જેવા ખેલાડીઓ આયોજકો ભાગી ગયા બાદ ફસાયા હતા. ટુર્નામેન્ટમાં ખેલાડીઓને ચૂકવણી ન થતા હોટલમાં રોકવામાં આવ્યા, પોલીસે તપાસ શરૂ કરી. આયોજકોએ જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલ પાસેથી બક્ષી સ્ટેડિયમ ભાડે લીધું હતું. ઓછા દર્શકોને લીધે ટૂર્નામેન્ટ નિષ્ફળ ગઈ.