રાજસ્થાન: ટ્રેનમાં સૈન્ય જવાનની હત્યા, કોચ એટેન્ડેન્ટે ચપ્પાથી હુમલો કર્યો.
રાજસ્થાન: ટ્રેનમાં સૈન્ય જવાનની હત્યા, કોચ એટેન્ડેન્ટે ચપ્પાથી હુમલો કર્યો.
Published on: 04th November, 2025

Rajasthan News: બિકાનેર જમ્મુ તાવી એક્સપ્રેસના સ્લીપર કોચમાં સેનાના જવાનની હત્યા થઈ. જવાનનો કોચ એટેન્ડન્ટ સાથે ઝઘડો થયો અને એટેન્ડન્ટે છરીથી હુમલો કર્યો, જવાનનું મૃત્યુ થયું. ગુજરાતના રહેવાસી જીગર કુમાર જમ્મુ તાવી ટ્રેનમાં ફિરોઝાબાદથી બિકાનેર જઈ રહ્યા હતા.