જર્જરિત સરકારી શાળા: જેતપુરના ખીરસરામાં વિદ્યાર્થીઓ ગોડાઉનમાં ભણવા મજબૂર.
Published on: 01st August, 2025
જેતપુરના ખીરસરાની ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલની ઇમારત જર્જરિત થતા વિદ્યાર્થીઓ 25 વર્ષથી સહકારી મંડળીના ગોડાઉનમાં અભ્યાસ કરે છે. સરપંચ જેતપુરમાં રહેતા હોવાથી નવી ઇમારતનો પ્રશ્ન ભગવાન ભરોસે છે. સ્ટાફ પૂરો છે, કોમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે, લેબના સાધનો છે, સ્માર્ટ ટીવી સ્ક્રીન છે, પરંતુ હાઈસ્કૂલની ઈમારત નથી.

Published on: August 01, 2025