સાબરમતી નદીમાં રીલ બનાવતા 5 યુવકો પડ્યા પરિવાર પર આફત આવી પડી.
Published on: 01st August, 2025
અમદાવાદમાં સાબરમતી નદીના પ્રતિબંધિત વિસ્તારમાં રીલ બનાવવાની ઘેલછામાં 5 યુવકો ખાબક્યા. આ ઘટનામાં એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. યુવકો રીલ બનાવવાના ચક્કરમાં પોતાની જાનની પરવા કર્યા વગર નદીમાં ઉતર્યા અને અકસ્માતનો ભોગ બન્યા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Published on: August 01, 2025