અમદાવાદમાં સ્લજમાંથી ખાતરનો 25 કરોડનો પ્લાન્ટ બન્યો, પણ વેચાણ માટે કેન્દ્રની મંજૂરી નથી.
અમદાવાદમાં સ્લજમાંથી ખાતરનો 25 કરોડનો પ્લાન્ટ બન્યો, પણ વેચાણ માટે કેન્દ્રની મંજૂરી નથી.
Published on: 01st August, 2025

AMC દ્વારા પિરાણા ખાતે 2016માં 1500 કે.સી.આઇ. ગામા રેડિયેશન સ્લજ હાઇજીનાઇઝેશન પ્લાન્ટ બનાવાયો. ગટરના પાણીના ટ્રીટમેન્ટ બાદ વધતાં સ્લજને રેડિયેશન દ્વારા ખાતર બનાવવાના હેતુથી આ પ્લાન્ટ બનાવાયો હતો, પરંતુ છેલ્લાં 8 વર્ષથી રેડિયેશન પ્લાન્ટમાં ઉત્પાદન થતાં ખાતરને ઓપન માર્કેટમાં વેચાણ કરવા માટેનું લાયસન્સ મળ્યું નથી.