વાપીમાં બે બહેનપણીની જાહેરમાં છેડતી.
વાપીમાં બે બહેનપણીની જાહેરમાં છેડતી.
Published on: 01st August, 2025

વલસાડના વાપીના છીરી વિસ્તારમાં બે યુવતીઓની જાહેરમાં છેડતી થઈ. અનીલ નામના યુવકે રસ્તો રોકી ગાળો આપી હુમલો કર્યો, તમાચા માર્યા. યુવતીએ પરિવારને જાણ કરી, ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ આબરૂ લેવાના ઈરાદે ઘટનાને અંજામ આપ્યો. પોલીસે BNS હેઠળ ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.