સુરેન્દ્રનગરમાં પુલ બંધ થતા કોંગ્રેસ અને સ્થાનીકોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો.
Published on: 01st August, 2025
સુરેન્દ્રનગરના દુધરેજ પાસે જર્જરિત પુલને આયોજન વગર બંધ કરાતા વાહનચાલકોને હાલાકી થઈ રહી છે. પાલિકાના નિર્ણયથી વાહનચાલકો બિસ્માર ડાયવર્ઝન રસ્તા પરથી ફરવા મજબૂર બન્યા છે, જેના લીધે ટ્રાફિકજામ થાય છે. કોંગ્રેસના આગેવાનોએ તંત્ર સામે રોષ દાખવ્યો અને નાના વાહનો માટે પુલ શરૂ રાખવા માંગ કરી છે. વાહન ચાલકો 3 KM ફરીને જવા મજબુર છે.

Published on: August 01, 2025