રાજકોટ-જામનગર રોડ પર નિર્માણાધીન બ્રિજના ટેકા ખસી જતા સ્લેબ નમ્યો; મોટી દુર્ઘટના ટળી.
Published on: 01st August, 2025
રાજકોટ-જામનગર હાઈવે પર 74 કરોડના ખર્ચે બની રહેલા સાંઢિયા પુલના નિર્માણમાં ટેકા ખસી જતાં સ્લેબ નમી ગયો. 31 જુલાઈએ બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, બ્રિજના નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. RMC ના સિટી ઈજનેરે કોન્ટ્રાક્ટરને વધુ ચોકસાઈથી કામ કરવા સૂચના આપી છે.

Published on: August 01, 2025