પોરબંદર: રાણાકંડોરણા લૂંટ કેસમાં આરોપીઓનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રકશન, લોકોએ પોલીસને બિરદાવી.
Published on: 01st August, 2025
રાણાકંડોરણામાં લૂંટ કેસના આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રકશન કરાવ્યું. કરશનભાઈ નંદાણીયાના ઘરમાં લૂંટ થઈ હતી, જેમાં આરોપીઓએ બાળકોને ધમકી આપી ઘરેણાં અને રોકડની લૂંટ કરી હતી. પોલીસે રાણાવાવ નજીકથી છ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ લૂંટનું કાવતરું રચનાર બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા. લોકોએ "પોરબંદર પોલીસ ઝિંદાબાદ"ના નારા લગાવ્યા.

Published on: August 01, 2025