અમરેલીમાં સિંહબાળના મોત: MLAનો વનમંત્રીને પત્ર, અધિકારીઓની ભૂલના કારણે મોત થયાની રજૂઆત.
અમરેલીમાં સિંહબાળના મોત: MLAનો વનમંત્રીને પત્ર, અધિકારીઓની ભૂલના કારણે મોત થયાની રજૂઆત.
Published on: 01st August, 2025

અમરેલી જિલ્લામાં સિંહબાળના મોત અંગે MLA હીરા સોલંકીએ વનમંત્રીને પત્ર લખી વનવિભાગના અધિકારીઓની નિષ્કાળજીથી સિંહોના મોત થયાનો આરોપ લગાવ્યો છે. તેમણે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન અને ધારી ગીર પૂર્વ ડીવીઝનમાં પણ સિંહોના મૃત્યુ થયાનું જણાવ્યું છે. દીપડાના હુમલાથી થયેલા અપમૃત્યુ બાબતે પણ તેમણે રજૂઆત કરી, નિષ્કાળજી બદલ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. 'આ બાબત અતિ ગંભીર છે'.