સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડા ખાતે, કલેકટર પટેલ દ્વારા પૂર્વ તૈયારીની સમીક્ષા અને સૂચનાઓ અપાઈ.
Published on: 01st August, 2025
15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ચુડામાં થશે. કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને મિટિંગમાં મંડપ, સ્ટેજ ડેકોરેશન, બેઠક વ્યવસ્થા, લાઇટ-સાઉન્ડ સિસ્ટમ અને સ્ટોલ્સ-પ્રદર્શનની ચર્ચા થઈ. વરસાદને ધ્યાનમાં લઇ સાવધાની રાખવા અને તાલુકા-ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો અંગે માર્ગદર્શન અપાયું. જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Published on: August 01, 2025