દશામા મૂર્તિ વિસર્જન માટે પોલીસ કમિશનરનું જાહેરનામું: No-Entry, ડાયવર્ઝન, વૈકલ્પિક રસ્તાઓ અને DJ પર પ્રતિબંધ.
દશામા મૂર્તિ વિસર્જન માટે પોલીસ કમિશનરનું જાહેરનામું: No-Entry, ડાયવર્ઝન, વૈકલ્પિક રસ્તાઓ અને DJ પર પ્રતિબંધ.
Published on: 01st August, 2025

વડોદરામાં દશામાની 35,000 મૂર્તિઓની સ્થાપના બાદ, 2 ઓગસ્ટે વિસર્જન યાત્રા નીકળશે. પોલીસ કમિશનરે ટ્રાફિક વ્યવસ્થા માટે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં No-Entry, ડાયવર્ઝન અને વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા છે. D.J. વાહનો, એસ.ટી. બસો અને ભારદારી વાહનો માટે પ્રતિબંધિત રૂટ અને 6 કૃત્રિમ તળાવોમાં મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓ સિવાય 2 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.