ITI ભુજમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ: અરજી પ્રક્રિયા ચાલુ.
ITI ભુજમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ: અરજી પ્રક્રિયા ચાલુ.
Published on: 29th July, 2025

ITI ભુજ ખાતે ધોરણ 10/8-9 પાસ માટે સુઈંગ ટેકનોલોજી, ફીટર, ટર્નર, મિકેનીકલ ડીઝલ જેવા ટ્રેડમાં ખાલી બેઠકો માટે એડમિશન પ્રક્રિયા ચાલુ છે. એડમિશન માટે માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જાતિના દસ્તાવેજો સાથે ITIની મુલાકાત લો. બીજા રાઉન્ડમાં એડમિશન મેળવવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ છે.