અમદાવાદ: મણિનગરની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ, મંજૂરી વગર ગેરકાયદે ક્લાસ ચલાવવામાં આવતા હતા.
Published on: 09th August, 2025
અમદાવાદની એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ કરવા DEO દ્વારા ભલામણ કરાઈ છે. સ્કૂલમાં મંજૂરી વગર ગેરકાયદે ક્લાસ ચાલતા હતા અને નિરીક્ષણમાં અનેક ખામીઓ જેવી કે JEE, NEET ક્લાસ અને કેમેસ્ટ્રી લેબ ભયજનક હોવાનું જણાયું. શાળાએ મેદાન પણ બદલ્યું, ખુલાસાના અભાવે માન્યતા રદ કરવા ભલામણ કરાઈ છે, શિક્ષણ વિભાગ આગળ કાર્યવાહી કરશે.

Published on: August 09, 2025