બીએડ/પીટીસી, TET/TAT ઉમેદવારોની ભરતી માટે રજૂઆત.
Published on: 29th July, 2025
સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ કે શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ છે. B.Ed/PTC અને TET/TAT પાસ ઉમેદવારો શિક્ષક બનવા તૈયાર છે, પણ ભરતી થતી નથી. શિક્ષિત બેરોજગારોને તક આપવાથી બેરોજગારી ઘટશે અને શાળાઓમાં નવી ઊર્જા આવશે. આ શિક્ષિત યુવાનોને કામનું મહેનતાણું મળી રહેશે.

Published on: July 29, 2025