દક્ષિણ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDA ગઠબંધનને મોટો ઝટકો.
Published on: 01st August, 2025
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમ એ ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનમાંથી અલગ થવાની જાહેરાત કરી. પૂર્વ મુખ્યમંત્રીએ વડાપ્રધાનને મળવા માટેનો સમય માંગ્યો હતો. પરંતુ તેમને મુલાકાતનો સમય આપવામાં આવ્યો નહતો, આ અવગણના પછી NDA એ છોડવાનો નિર્ણય લીધો.

Published on: August 01, 2025