શેઠ પી.ટી. કોલેજમાં સરકારી યોજનાઓની માહિતી માટે "Workshop" યોજાયો અને વૃક્ષારોપણ કરાયું.
Published on: 01st August, 2025
ગોધરામાં 'મેરા યુવા ભારત' અને શેઠ પી.ટી. કોલેજના ઉપક્રમે "Workshop on Flagship Scheme" યોજાયો, જેમાં યુવાનોને સરકારી યોજનાઓની માહિતી અપાઈ. યોજનાઓનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવા અપીલ કરાઈ. ત્યારબાદ "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં એસ.કે.રાવ, ગાયત્રી શર્મા, રાજેશ ભોંસલે જેવા અધિકારીઓ હાજર રહ્યા.

Published on: August 01, 2025