MTB કોલેજમાં FY B.A. પ્રવેશ વિવાદ: 104 બેઠક સામે 3,465 ઓફર લેટર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલને નોટિસ.
MTB કોલેજમાં FY B.A. પ્રવેશ વિવાદ: 104 બેઠક સામે 3,465 ઓફર લેટર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલને નોટિસ.
Published on: 29th July, 2025

સુરતની MTB આર્ટ્સ કોલેજ FY B.A. પ્રવેશમાં વિવાદમાં આવી. 104 બેઠકો સામે 3,465 ઓફર લેટર મોકલાયા. યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને રૂ. 3.36 લાખનો દંડ ફટકાર્યો. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રૂદ્રેશ વ્યાસને હટાવી નોટિસ અપાઈ, દંડ ભરવા આદેશ અપાયો. ક્લાર્ક સામે કોઈ કાર્યવાહી નહીં. હાલમાં આ કેસની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.