કામેશ્વર સ્કૂલના પૂર્વ શિક્ષકે ટુર્નામેન્ટ માટે વાલીઓ પાસેથી 2.62 લાખ પડાવ્યા.
કામેશ્વર સ્કૂલના પૂર્વ શિક્ષકે ટુર્નામેન્ટ માટે વાલીઓ પાસેથી 2.62 લાખ પડાવ્યા.
Published on: 01st August, 2025

ગાંધીનગરની કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલના પૂર્વ PT શિક્ષક પ્રજ્ઞેશ બરહટે બાળકોને રમત-ગમત tournament માટે Goa, Pondicherry અને વડોદરા ફ્લાઇટમાં લઈ જવાના બહાને 11 વાલીઓ પાસેથી 2.62 લાખ રૂપિયા પડાવ્યા. Infosys Police એ ગુનો નોંધી તપાસ હાથ ધરી. શિક્ષકે વાલીઓને અલગ-અલગ જગ્યાના બહાના આપી પૈસા પડાવ્યા હતા.