બારીયાની ખાનગી શાળા દ્વારા RTEના બાળક પાસે ફી માંગતા શિક્ષણ મંત્રી દ્વારા તપાસનો આદેશ અપાયો.
બારીયાની ખાનગી શાળા દ્વારા RTEના બાળક પાસે ફી માંગતા શિક્ષણ મંત્રી દ્વારા તપાસનો આદેશ અપાયો.
Published on: 29th July, 2025

ગોધરામાં BMSના કાર્યક્રમમાં મંત્રી કુબેરભાઈ ડિંડોર હાજર રહ્યા. બારીયાની ખાનગી શાળાએ RTE હેઠળ ફી માંગતા તપાસના આદેશ અપાયા, ફી વસૂલી હશે તો પરત કરાશે અને કાર્યવાહી થશે. RTE હેઠળની ફી સરકાર ચૂકવે છે. TET-2 ભરતી પ્રક્રિયા ચાલુ છે, કોર્ટમાં કેસ હોવાથી વિલંબ છે, જલ્દી ઉકેલ આવશે.