મોરબીમાં દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ: કાલથી 5મી સુધી કેમ્પ યોજાશે.
Published on: 01st August, 2025
મોરબી જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ માટે 2 થી 5 ઓગસ્ટ દરમિયાન ઝોન વાઈઝ કેમ્પનું આયોજન કરાયું છે. NEP 2020ને 5 વર્ષ પૂર્ણ થયાની આ પહેલ છે. અઠવાડિયા દરમ્યાન ઓળખ, મૂલ્યાંકન અને ઉપકરણ વિતરણ માટે મેગા કેમ્પનું આયોજન છે. જેમાં તાલુકાવાર તારીખ અને સ્થળ નક્કી કરાયા છે.

Published on: August 01, 2025