સુરત સિટી લાઇટમાં હુક્કા વેચાણ પર કાર્યવાહી, પોલીસે 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરત સિટી લાઇટમાં હુક્કા વેચાણ પર કાર્યવાહી, પોલીસે 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 17th December, 2025

"No Drugs In Surat City" અભિયાન અંતર્ગત પોલીસે સિટીલાઇટની ત્રણ દુકાનો પર દરોડા પાડી 738 હુક્કા અને 625 હુક્કા પાઈપ જપ્ત કર્યા. પોલીસે 16.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અને ત્રણ દુકાનદારોની ધરપકડ કરી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસે ડ્રગ્સ સાથે હુક્કા વેચનારાઓ સામે પણ લાલ આંખ કરી છે.