વેપારીનું અપહરણ અને માર મારવાની ઘટના, પોલીસે નાકાબંધી કરી 5 આરોપીઓને ઝડપ્યા.
વેપારીનું અપહરણ અને માર મારવાની ઘટના, પોલીસે નાકાબંધી કરી 5 આરોપીઓને ઝડપ્યા.
Published on: 16th December, 2025

મોરબીમાં દુકાનમાં સૂતેલા અમરતસિંહ સોઢા નામના વેપારીનું અપહરણ થયું. પોલીસે નાકાબંધી કરી પાંચ આરોપીઓ નવઘણભાઈ ઉર્ફે ખુટીયો, પિયુષભાઈ, ભગીરથભાઈ, હાર્દિકભાઈ અને હસમુખભાઈની ધરપકડ કરી. વેપારીના ભાઈ સાથે પૈસાની લેતી દેતીમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું. અન્ય આરોપીઓને પકડવા police તપાસ ચાલુ છે, CCTV ફૂટેજ પણ મળ્યા.