મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં.
મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કર્યાં.
Published on: 25th March, 2026

ભાવનગરમાં સાયબર ફ્રોડના નાણાંના ટ્રાન્ઝેક્શન માટે બેંક એકાઉન્ટ ભાડે મેળવી, મ્યૂલ એકાઉન્ટથી કરોડોના ટ્રાન્ઝેક્શન થયા. ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી છેતરપિંડી આચરનારા આઠ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પોલીસે સાયબર ફ્રોડની એક્ટિવિટિ માટે બેંક એકાઉન્ટ મેળવી તપાસ હાથ ધરી છે.