થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ થતા સંચાલક અને રસોયાને છુટા કરાયા.
થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ગેરરીતિ થતા સંચાલક અને રસોયાને છુટા કરાયા.
Published on: 27th February, 2026

થાનના અમરાપર મધ્યાહન ભોજન કેન્દ્રમાં ડેપ્યુટી કલેક્ટરના ચેકિંગ દરમિયાન ગેરરીતિ ખુલ્લી પડી. બાળકોની સંખ્યા વધુ દર્શાવી ભોજન ઓછું બનાવતા અને સુખડીના વજનમાં ગોલમાલ કરતા હોવાનું બહાર આવ્યું, તેથી કાર્યવાહી થઈ.