ડબલિંગ ટ્રેકની સુરક્ષા ચકાસણી પૂર્ણ, ટ્રેનો હવે 110 કિમીની ઝડપે દોડશે.
ડબલિંગ ટ્રેકની સુરક્ષા ચકાસણી પૂર્ણ, ટ્રેનો હવે 110 કિમીની ઝડપે દોડશે.
Published on: 27th February, 2026

રાજકોટ રેલવે ડિવિઝનમાં જામનગર-લાખાબાવલ રેલ સેક્શન વચ્ચે દોહરીકરણનું સુરક્ષા નિરીક્ષણ સફળતાપૂર્વક થયું. રેગ્યુલર ટ્રેનને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી, જે સફળ રહી. Rajkot-Kanalus ડબલિંગ પ્રોજેક્ટ હેઠળ નવી લાઈનોનું નિરીક્ષણ રેલ સુરક્ષા કમિશનર દ્વારા કરાયું. હવે ટ્રેનો 110 કિમીની ઝડપે દોડશે, જેનાથી પ્રવાસન વધશે.