ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી, કોન્સ્ટેબલે લારીધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી, કોન્સ્ટેબલે લારીધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
Published on: 27th February, 2026

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારી સાઈડમાં રાખવાનું કહેતા લારીધારકે પોલીસકર્મીનો કાઠલો પકડી અપશબ્દો કહ્યા, જેથી મામલો બિચક્યો. કોન્સ્ટેબલે લારીધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આ ઘટનાને કારણે શાકમાર્કેટમાં થોડો સમય માટે તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.