ઉપરદળ અને નાનોદરા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
ઉપરદળ અને નાનોદરા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
Published on: 27th February, 2026

સાણંદ અને બાવળામાં ખાણ-ખનિજ વિભાગના દરોડા પડ્યા. જેમાં ત્રણ એક્સ્કેવેટર મશીન સહિત રૃ.૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં ત્રણ શખ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. Illegal રેતી ખનન ઝડપાયું. Gujarat માં Crime વધી રહ્યો છે.