ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન ઝડપાયું
ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન ઝડપાયું
Published on: 27th February, 2026

ધોળકાના કૌકા ગામે ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, જેમાં એક શખ્સની અટકાયત થઈ. ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી કરી JCB અને ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. વધુ તપાસ ચાલુ છે