મહુધા નજીક ફીણાવ ગામ પાસેથી પોલીસે રૂ. 5.27 લાખનો FOREIGN દારૂ ઝડપ્યો.
મહુધા નજીક ફીણાવ ગામ પાસેથી પોલીસે રૂ. 5.27 લાખનો FOREIGN દારૂ ઝડપ્યો.
Published on: 25th March, 2026

ખેડા LCBએ બાતમી આધારે મહુધા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો. ચાલક અકસ્માત સર્જી ગાડી મૂકી ફરાર થઈ ગયો, પોલીસે રૂ. 5.27 લાખનો FOREIGN દારૂ અને કાર સહિત કુલ રૂ. 10.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ગુનો નોંધ્યો.