નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં INVESTMENT ના નામે રૂ. 75 હજારની છેતરપિંડી.
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં INVESTMENT ના નામે રૂ. 75 હજારની છેતરપિંડી.
Published on: 25th March, 2026

નડિયાદમાં એન્જિનિયરને શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં INVESTMENT કરી નફો મેળવવાની લાલચ આપી રૂ. 75,000 ની છેતરપિંડી થઇ. "The CAPITAL Service Research Analyst" કંપનીના નામે સંપર્ક કરી અલગ અલગ હપ્તે નાણાં પડાવ્યા. WHATSAPP દ્વારા લિંક મોકલી અલગ અલગ પેકેજ દર્શાવ્યા અને ઊંચા વળતરની લાલચ આપી ટિપ્સ આપવાનું બંધ કર્યું. પોલીસે ગુનો દાખલ કર્યો છે.