બોરસદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ હાથ ધરી.
બોરસદમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ, પોલીસે તપાસ હાથ ધરી.
Published on: 27th February, 2026

આણંદના બોરસદમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું. સગીરાએ પરિવારને જાણ કરી. બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી આરોપી સુજાનખાન સાદીકઉલ્લા ઉર્ફે શેરૂ પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.