અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો.
અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Published on: 28th March, 2026

અમરેલી પોલીસે કુકાવાવ રોડ પર થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો, જેમાં ફરિયાદીના મકાનમાંથી રૂ. 1,51,500/-નો મુદ્દામાલ ચોરાયો હતો. SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી અભિષેક ભરતસિંહ કુસ્વાહાને ઝડપી, રૂ. 1,12,000/- નો મુદ્દામાલ recover કર્યો, જેમાં સોના-ચાંદીના દાગીના અને Sonataની ઘડિયાળનો સમાવેશ થાય છે.