અમદાવાદમાં મસ્જિદના ધાબે યુવકે 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV ફૂટેજ મળ્યા.
અમદાવાદમાં મસ્જિદના ધાબે યુવકે 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV ફૂટેજ મળ્યા.
Published on: 07th February, 2026

અમદાવાદના જમાલપુરમાં મસ્જિદમાં નમાજ માટે આવેલા નૌમાન શેખ નામના યુવકે 8 વર્ષના બાળકને લાલચ આપી ધાબે લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. બાળકે વાલીને જાણ કરતા ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાળકને લઈને જતો CCTV ફૂટેજમાં દેખાયો. પોલીસે CCTV અને મેડિકલ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરી છે.