અમદાવાદ-બગોદરા હાઈવે પર Hit-and-Run: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું મોત.
અમદાવાદ-બગોદરા હાઈવે પર Hit-and-Run: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું મોત.
Published on: 28th March, 2026

અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લેતા એકનું મોત થયું અને એક ઈજાગ્રસ્ત. શ્રદ્ધાળુઓ માતાજીનો રથ લઈને દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ Hit-and-Run ની ઘટના બની.