વસોના રામપુરામાં ટ્રેક્ટરની ટક્કરે માસૂમ બાળકનું મોત; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
વસોના રામપુરામાં ટ્રેક્ટરની ટક્કરે માસૂમ બાળકનું મોત; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Published on: 25th March, 2026

ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામે, આંગણવાડી પાસે રમતા 5 વર્ષના બાળકને પૂર ઝડપે આવતા ટ્રેક્ટરે ટક્કર મારી. બાળક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો. માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.