ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ કેસ: આઠ શખ્સોની ધરપકડ, ગામમાં તંગદિલી.
ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ કેસ: આઠ શખ્સોની ધરપકડ, ગામમાં તંગદિલી.
Published on: 25th March, 2026

ધોળકાના ઈંગોલી ગામમાં ક્રિકેટ રમવા બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ. અથડામણમાં એક શખ્સે હવામાં ફાયરિંગ કરતા ગામમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. Cricket બોલ વાગવાથી આ ઘટના બની.