સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માતો.
સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માતો.
Published on: 28th March, 2026

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર દુર્ઘટનાઓ વધી, ગેથળા હનુમાન પાસે કાર-બાઇક અથડાયા. ઝમર પાસે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી પલટી ગઈ, જ્યારે લખતર પાસે આઇશર ગટરમાં ખાબકી. હાઇવે અકસ્માત ઝોન જેવો બની ગયો છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છવાયો છે.