શ્રાવણની શરૂઆત સાથે વડોદરામાં વરસાદનું આગમન, જનજીવન પ્રભાવિત; ડેસરમાં 1 Inch વરસાદ નોંધાયો.
Published on: 27th July, 2025
શ્રાવણ માસની શરૂઆત સાથે વડોદરામાં વરસાદ શરુ થયો. હળવા ઝાપટાથી જનજીવન પર અસર, રવિવારે લોકો ઘરમાં રહ્યા. વડોદરામાં 2 mm અને ડેસરમાં 1 Inch વરસાદ નોંધાયો. ધંધાર્થીઓને રેઈનકોટ-છત્રીની ફરજ પડી. લાંબા વિરામ બાદ વરસાદથી ઉકળાટ ઘટ્યો, બજારોમાં અસર, ફૂટપાથવાસીઓ દયનીય સ્થિતિમાં, પરંતુ ચ્હાની કીટલીઓ પર ધસારો રહ્યો.

Published on: July 27, 2025