ભારતીય SOFTWARE developer બન્યો રશિયામાં સફાઈ કર્મચારી, MICROSOFTમાં કરી ચૂક્યો છે કામ.
ભારતીય SOFTWARE developer બન્યો રશિયામાં સફાઈ કર્મચારી, MICROSOFTમાં કરી ચૂક્યો છે કામ.
Published on: 23rd December, 2025

ભારતીય SOFTWARE developer મુકેશ મંડલ, જે MICROSOFTમાં કામ કરતો હતો, તે હવે રશિયામાં સફાઈ કર્મચારી છે. તેને સફાઈ કામદાર તરીકે મહિને ૧ લાખ રૂબલ મળે છે. રશિયાની એક રોડ સફાઈ કંપનીમાં કામ કરતા ૧૭ ભારતીયો મહિને રૂ. 1.1 લાખની કમાણી કરે છે. એન્જિનિયરિંગના અભ્યાસ પછી તેણે MICROSOFTમાં કામ કર્યું હતું