બ્લેક હોલ ટક્કરથી બ્રહ્માંડનો અવાજ: આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની થિયરી સાબિત થઈ.
બ્લેક હોલ ટક્કરથી બ્રહ્માંડનો અવાજ: આઇન્સ્ટાઇનની 100 વર્ષ જૂની થિયરી સાબિત થઈ.
Published on: 27th December, 2025

બ્રહ્માંડમાં બ્લેક હોલની ટક્કર થતા અવાજ સંભળાયો. આલ્બર્ટ આઇન્સ્ટાઇને 100 વર્ષ પહેલાં દાવો કર્યો હતો તે સાચો પડ્યો. બે બ્લેક હોલની ટક્કર એક મોટી ઘટના છે. એ સમયે ઘણી તરંગો અંતરિક્ષમાં ફેલાય છે અને ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેને ગ્રેવિટેશનલ વેવ્સ કહેવાય છે.