બિનહથિયારી PSIનું પેપર ૨ (લેખિત)નું ક્વાલિફાઇડ ઉમેદવારોના ગુણ જાહેર
બિનહથિયારી PSIનું પેપર ૨ (લેખિત)નું ક્વાલિફાઇડ ઉમેદવારોના ગુણ જાહેર
Published on: 26th December, 2025

૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી PSIની લેબિત પરીક્ષાના પેપર-૧માં (Part-A અને Part-B) કવોલીફાઇડ થયેલ હોય અને પેપર-૨ GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)માં હાજર રહેલ હોય તેવા કુલ-૪૯૨૬૯ ઉમેદવારોના ગુણ જાહેર કરવામા આવ્યાં.

(A) પેપર-૨ મા ૪૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.

(B) પેપર-૨ મા ૪૦ ગુણથી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.