2 જાન્યુઆરીથી 3 દિવસ Quadrentids ઉલ્કાવર્ષાનો અદભુત નજારો
2 જાન્યુઆરીથી 3 દિવસ Quadrentids ઉલ્કાવર્ષાનો અદભુત નજારો
Published on: 29th December, 2025

નવા વર્ષ 2026ના પ્રારંભે 2, 3 અને 4 જાન્યુઆરીએ Quadrentids ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે. ખગોળીરસીકો 12મી જાન્યુઆરી સુધી ઉલ્કાવર્ષા જોઈ શકશે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. આ ઉલ્કાવર્ષા મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે પણ જોઈ શકાય છે, આ માટે મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે.