Gmail યુઝર્સ હવે મેઈલ એડ્રેસ બદલી શકશે; ડેટા સુરક્ષિત રહેશે અને જૂના મેઈલ નવા આઈડીમાં મળશે.
Gmail યુઝર્સ હવે મેઈલ એડ્રેસ બદલી શકશે; ડેટા સુરક્ષિત રહેશે અને જૂના મેઈલ નવા આઈડીમાં મળશે.
Published on: 29th December, 2025

Gmail યુઝર્સ માટે સારા સમાચાર! Google ટૂંક સમયમાં એવું ફીચર લાવશે જેનાથી યુઝર્સ પોતાનું જૂનું @gmail.com એડ્રેસ બદલી શકશે. નવું એકાઉન્ટ બનાવવાની જરૂર નહીં પડે અને જૂનો ડેટા પણ ડિલીટ નહીં થાય. જૂનું એડ્રેસ 'Alias' બની જશે અને મેઈલ પણ મિસ નહીં થાય. આ સુવિધાથી યુઝર્સ પોતાની ડિજિટલ ઓળખને અપડેટ કરી શકશે.