અમરેલીમાં 31 MOUથી 1400+ લોકોને રોજગારી મળશે; પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં Flagship Event યોજાઈ.
અમરેલીમાં 31 MOUથી 1400+ લોકોને રોજગારી મળશે; પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં Flagship Event યોજાઈ.
Published on: 27th December, 2025

અમરેલીમાં રોજગારીની તકો વધશે. જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને District Level Program યોજાયો. રૂ. 908 કરોડના 31 MOU સાઈન થયા, જેમાં એગ્રો, કેમિકલ, એન્જીનિયરીંગ, TEXTILE, PLASTIC અને POWER sectorનો સમાવેશ થાય છે. આ રોકાણથી ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. ગુજરાત 'Business Friendly State' તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યું છે. વિવિધ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.